This profile has expired. This Tribute was created by Piyush Gandhi who has not yet renewed membership. Please send reminder Email to Piyush Gandhi to renew this Tribute.
🙏🏻જય જિનેંદ્ર 🙏🏻
સીમાનો જનમ બંગાળના રાનીગંજ ગામમાં થયેલ હતો એનું ભણતર બધુ રાનીગંજ મા થયેલ છે ત્યાર બાદ ૧૯૮૪માં ૨૦\૦૧\૮૪ ના દિવસે મારી સાથે લગ્ન ગ્રંથી માં બંધાયેલ ત્યાર પછી અમારું જીવન ખૂબ જ સારી રીતે પસાર થતું હતું. ૦૮\૧૦\૮૪ માં પુત્રનો જન્મ થયેલ Chirag તેનું નામ હતું ત્યારબાદ બે દીકરી નો જન્મ છે Rupal & Khusbu. મારે tour નુ કામ હતું હું આખો દિવસ tour માં રહેતો. છોકરાઓને ભણાવો ગણાવો ધર સંભાળું મારા માતા પિતાને સંભાળવા એ બધી જવાબદારી એને પોતાના ઉપર લીધેલી હતી. અને ખૂબ જ સ્ટ્રગલ અને મહેનત કરી ઘરને ખૂબ જ સંભાળીને સજાવીને રાખેલું. છોકરાઓને ખૂબ જ સારી શિખામણ સારી શિક્ષા આપી એની પાછળ ખૂબ જ મહેનત કરેલી. છોકરો ખૂબ જ ઊંચા એજ્યુકેશન સુધી પહોંચ્યો એમાં સીમા નો મોટો હાથ હતો .બંને દીકરીઓ ખૂબ જ સારી રીતે ભણી એમાં પણ સીમા નો હાથ હતો અને એના સંસ્કાર એના શિખામણની શિક્ષા એની રહેણી કહેણી અને રાખવાની કળા કેટલું મોટું એજ્યુકેશન લીધા પછી પણ ત્રણેય બાળકો એ એના કહેવા પ્રમાણે એરેન્જ મેરેજ કરેલા છે. આ અત્યારના સમયમાં આ મોટામાં મોટી કમાણી હતી. તે ખૂબ જ બુદ્ધિશાળી, સમજુ, કરી છુટવાની ભાવના રાખતી હતી. મહેમાનો એને ખુબ જ ગમતા હતા.મહેમાંનો આવે એટલે રાજી થતી દરેક ને ખુબ જ સારી રીતે સંભાળતી દયા ધર્મ માં તેની ખૂબ જ લાગણી હતી .આયંબીલ ઉપવાસ જૈન ધર્મ પ્રત્યે ખૂબ જ પ્રેમ ભર્યો સહકાર હતો. ત્યારબાદ અહિયાં રાજકોટ અમે ૧૦ વર્ષ થી વસાવેલું શાંતિથી જીવન પસાર થતો હતો. રોજ ગાયો માટે ૨૫-૩૦ રોટલી બનાવતી હતી. અને હુ ગાયોને ખવડાવતો હતો. રાજકોટના દરેકે દરેક આશ્રમમાં અમે જમાડવા જતા. કોઈપણ જન્મદિવસ હોય કે લગ્ન દિવસ હોય અમે હંમેશા આશ્રમ જ જતા અને ત્યા બાળકો સાથે વૃદ્ધો સાથે રહેતા તેમની સાથે જમતાં ,એમણે જમાડતા આ જ મારો શોખ હતો અને એની ઇચ્છા હતી.- Nalinbhai Desai
Mr. Nalinbhai Desai (Husband), Chirag Desai, Rupal Mehta & Khusbu Patel (Son & Daughters), Jinisha Desai, Hetal Mehta & Sumeet Patel (Daughter-in-law & Sons-in-law), Late Champaklal Desai, Vilasben Gandhi, Madhuben Mehta & Kanakben Vora (Brother-in-law & Sisters-in-law),Mr. Dilipbhai Doshi & Bipinbhai Doshi (Brothers),Mrs. Ushaben Shah, Heenaben Gardi & Meetaben Sheth (Sisters), Khitij, Manasvi & Harshvi (Grandchildren)
** Please help us keep the Message Board clean and respectful. We take online abuse very seriously. Read the TERMS OF USE to avoid having your message deleted.
We had just started settling our new house and the news came. We could not believe what we heard. She was a strong pillar of our lives. Today too we could hold up as she was guiding and making us strong. She had not accomplished any societal merits and had no great degrees to her credit, but she was precious for many. Everyone from the housemaid, her distant relatives, people who had met her just once and of course her immediate family longed to feel that supportive and smiling face around them. Her loving and caring personality, her helping and supportive attitude and most importantly her positive presence around had now departed with her body. Many did not realise her importance when she was there, but today they could understand the impact she had on their lives. Be it her friends, her grandchildren, her kids or her nephews they all missed their problem solver and the one to whom they could pour their heart out. Her pure soul ensures to fill the lives of her dear ones with positivity and strength even today when she has reached the heavens above.
We remember her very well as we met in Desai's Bhader function always with Shree. Nalinbhai. Her sad demise (during travel tour) made our brother, Nalinbhai, very sad and lonely. Please, Nalinbhai be strong as always you are, and live the life with all your efforts of making our Bhader Mandir construction in full swing as always you are. Our support always with you. Rohit Desai son of Late Shree Jeysukhlal vasanjee Desai of Sudan (Africa) and Walkeshwar (Mumbai) 7977466364 +919821271230 whatsapp
Jai jinendra 🙏 Seema mami ni yaad aave che. Aapde badhe sathe farva gaya ta te badhu yaad aaveche. Diwali ma mumbai tame aaiva ta e badhu yaad aave che. Aapde Singapore, Haridwar, Kutch, gompta aapde sathe rahela e badhu yaad aaveche. Remembering you🙏
PIYUSH GANDHI
(NEPHEW OF Late SEEMABEN NALINBHAI DESAI)
9322234997
We seek to promote lively discussion and debate. We believe that our users have the right to express themselves freely in a manner that is courteous and respectful of others' point of view and sensibility.
Repeated violations may lead to suspension and/or termination of your message posting privileges.
www.tributes.in takes abuse very seriously: We will co-operate fully with law enforcement, including disclosure of your user ID, IP address and messaging history.
Please review your message, you cannot delete/edit once it has been posted.
Give a Tribute to someone special and see how your family and friends react - it'll be priceless (trust us)!
Create a Tribute Page
Rupal (Daughter)
Ma tu thi to sab tha Mere jeene ka matlab tha Har khushi puri thi Kuch karne ki khwahishen thi. Ma tu thi to sab tha Ye pariwar ka ek bandhan tha Har kisssi ko beintehaan pyar karnewala ek saksh tha Sir pe pyar bhara aanchal tha. Ma tu thi sab tha Papa bhi balwaan the Bacche bhi pyaare insaan the Ye jeevan sundar tha Ma tu thi to sab tha!! Love you Ma!!